NEW
Font size
Worksheetsसंस्कृत
Total questions: 15
Worksheet time: 15mins
દીવાની જ્યોત શું આપે છે ?
સદબુદ્ધિ
આરોગ્ય અને ધનસંપત્તિ
તન અને ધન
શત્રુભાવવાળી બુદ્ધિ
મૂંગાને બોલતો કોણ કરે છે ?
શંકર ભગવાનની કૃપા
શ્રીવિષ્ણુ ભગવાનની કૃપા
આપેલ બન્ને
એક પણ નહીં
'शुचिका' નો શો અર્થ થાય ?
સાવરણી
સોય
ખુરશી
પવિત્ર
'निश्रेणि:' નો શો અર્થ થાય ?
નિસરણી
નિસાસો
નિશાળ
નિશાની
'कंदुक:' નો શો અર્થ થાય ?
કાંદા
દડો
કંદોરો
કંદમૂળ
'कट:' નો શો અર્થ થાય ?
કાતર
સાદડી
કાંટો
એક પણ નહીં
'चषक:' નો શો અર્થ થાય ?
પ્યાલો
છટકેલું
ચકલી
એક પણ નહીં
'बुद्धि:' શબ્દનો સમાનાર્થી શબ્દ કહો.
बदरिका
मति:
वितम
એક પણ નહીં
'गिरि:' શબ્દનો સમાનાર્થી શબ્દ કહો.
पर्वत:
गिरिजा
गैर
गिर
'सरस्वती' શબ્દની સમાનાર્થી શબ્દ કહો.
शालिनी
शारदा
शरद
हरि:
अहं संस्कृतमातरं _______|
वन्दे
गिरिम
करोमि
એક પણ નહીં
शुभं ___________ कल्याणम ।
करोमि
करोमे
करोतु
એક પણ નહીં
तं परमानन्दमाधवम अहं _________ ।
वन्दे
वंदना
वंदन
એક પણ નહીં
'शत्रु:' શબ્દનો સમાનાર્થી શબ્દ કહો.
रिपु:
रिप:
मित्र
એક ઓણ નહીં
'तुला' શબ્દનો શો અર્થ થાય ?
તોલું
ત્રાજવું
તુલના
એક પણ નહીં
