wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

બાપા ની કૃપા થી

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

સૂર્ય ની મંદાકિની ના કેન્દ્ર થી કેટલા પ્રકાશ વર્ષ દૂર આવેલા છે?

a)

15 હજાર વર્ષ

b)

20 હજાર વર્ષ

c)

30 હજાર વર્ષ

d)

45 હજાર વર્ષ

2.

પૃથ્વી નું કુલ ક્ષેત્રફળ કેટલું છે?

a)

552000600

b)

510100500

c)

432161320

d)

321238100

3.

પ્રથમ ફૂટબોલ વર્લ્ડ કપ વિજેતા દેશ કયો છે?

a)

અમેરિકા

b)

ચીન

c)

બ્રાઝીલ

d)

ઉરુગવૅ

4.

ભારત ના પ્રથમ અંગ્રેજ વાઇસરોય કોણ છે?

a)

લોર્ડ માઉન્ટબેટન

b)

લોર્ડ કેનિંગ

c)

લોર્ડ હેલિલિયો

d)

લીર્ડ હેસ્ટિંગ

5.

ભારત સૌથી મોટુ સરોવર કયું છે?

a)

નારાયણ સરોવર

b)

વુલર સરોવર

c)

માંન સરોવર

d)

નળ સરોવર

6.

વિશ્વ નું સૌથી ઊંચું પ્રાણી કયું છે?

a)

હાથી

b)

સિંહ

c)

જિરાફ

d)

શાહમૃગ

7.

વિશ્વ નું સૌથી લાબું વૃક્ષ કયું છે?

a)

સિકોયા

b)

તાડ

c)

લીમડો

d)

નીલગીરી

8.

ભારત ની જાણીતી સમાચાર સંસ્થા નું નામ શું છે?

a)

Pti

b)

Bbc

c)

Ap

d)

Uti

9.

શ્રીલંકા દેશ નું ચલણી નાણું કઊં છે?

a)

ડોલર

b)

રૂબલ

c)

રૂપિયો

d)

દિનાર

10.

બીજા વિશ્વ યુદ્ધ નો સમયગાળો કયો છે?

a)

ઇસ 1914-18

b)

ઇસ 1910-15

c)

ઇસ 1939-45

d)

ઇસ 1950-55

11.

મિસ વર્લ્ડ બનનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે?

a)

સુસ્મિતા સેન

b)

રીટા ફરિયા

c)

ઐસાવર્યા રાય

d)

પ્રિયન્કા ચોપડા

12.

આદર્શ બાલ જીવન પુસ્તિકા ના પ્રેરક કોણ છે?

a)

પૂજ્ય સ્વામી શ્રી

b)

પૂજ્ય બાપા

c)

પૂજ્ય બાપજી

d)

પૂજ્ય ગોપાળાનંદ સ્વામી

13.

અબાજીબાપા શ્રી ના માતા નૂ નામ શું હતું?

a)

ભક્તિ માંતા

b)

દેવું માતા

c)

ધુલીમતા

d)

પૂતળી માતા

14.

પૂજ્ય સ્વામી શ્રી ના અવારભાવ ના જન્મ સ્થળ નું નામ જણાવો?

a)

વાસણ

b)

છપૈયા

c)

દદુકા

d)

બળદિયા

15.

જહાંગીર ની પત્ની નું નામ શું હતું?

a)

મુમતાજ

b)

નૂરજહાં

c)

રઝિયા

d)

સંગીતા

16.

ભારત ના વિદેશી મત્રી નું નામ જણાવો

a)

નિર્મલા સીતારામણ

b)

શુસમાં સ્વરાજ

c)

ઉર્જિત પટેલ

d)

એસ . જયશંકર

17.

આપણા દેશ માં નાણાં નું નાણાકીય સંચાલન કોણ કરે છે?

a)

SBI

b)

ICIC

c)

RBI

d)

BOB

18.

ભારત ના હોમમિનિસ્ટર કોણ છે?

a)

નરેન્દ્ર મોદી

b)

વિજય રૂપાણી

c)

નીતિન પટેલ

d)

અમિત શાહ

19.

સરદાર વલ્લભભાઈ પટેલ ના પુત્રી નું નામ જણાવો

a)

પારૂલબેન

b)

મણીબેન

c)

ઝવેરબેન

d)

રતનબેન

20.

સરદાર વલ્લભભાઈ પટેલ ના પત્ની નું નામ જણાવો

a)

શારદા બેન

b)

મણીબેન

c)

રતનબેન

d)

ઝવેર બેન