wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

4- ch-10

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

અકબરે બીરબલને અઠવાડિયાની અંદર કેટલા મૂરખ ના સરદાર શોધવા કહ્યું?

a)

b)

ચાર

c)

એક

2.

ઘોડેસવારે ઘાસનો ભારો ક્યાં રાખ્યો હતો?

a)

હાથમાં

b)

માથા પર

c)

બગલમાં

3.

છઠ્ઠો મૂરખ નો સરદાર કોણ હતું?

a)

મંત્રી

b)

બીરબલ

c)

અકબર

4.

એક માણસ રેતીના ઢગલા માં શું શોધતો હતો?

a)

સોનાની વીંટી

b)

હીરાની વીંટી

c)

હીરાની બુટ્ટી

5.

બીરબલના મતે મૂરખા ને શી રીતે ઓળખી શકાય?

a)

તેમને જોવાથી

b)

તેમના દેખાવ પર થી

c)

તેમના બોલવા ચાલવા પર થી

6.

મૂરખ બે હાથનું માપ કોને બતાવવા જતો હતો?

a)

લુહાર

b)

સુથાર

c)

અકબર

7.

કાદવમાં પડેલો માણસ બે હાથ જોડીને એને બેઠો કરવા વિનંતી કરતો હતો .-ખરું કે ખોટું

a)

ખરું

b)

ખોટું

8.

સોનાની વીંટી દૂર અંધારા ખૂણામાં પડી ગઈ હતી. -ખરું કે ખોટું

a)

ખોટું

b)

ખરું