Font size
WorksheetsCh 12
Total questions: 15
Worksheet time: 8mins
વૈધરાજે ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દઇ દીધો.
ખરું
ખોટું
વલ્લભભાઈના જીવન મંત્ર શું હતું?
સત્ય
અહિંસા
સાદું જીવન અને ઉચ્ચ વિચાર
પ્રેમ
મનસુુુુબો નો સમાનાર્થી શબ્દ
દેહ
ઈચ્છા
ધીરજ
ઈરાદો
રાજાઓના (a) મુકાવ્યા, ધન્ય વીર વલ્લભ સરદાર.
છાવણી જેવી જિંદગી ગાળવી ના પોસાય.
ખરું
ખોટુ
નામના નો સમાનાર્થી શબ્દ.
પ્રતિષ્ઠા
સુચના
કીતિૅ
ઈરાદો
આપણા દેશની ત્રિમૂર્તિમાાં કોનો સમાવેશ થાય છે
મહાત્મા ગાંધીજી
સરદાર વલ્લભભાઈ પટેલ
લાલ બહાદુર શાસ્ત્રી
જવાહરલાલ નેહરુ
વલ્લભભાઈ ........... હતા.
સાદગીપ્રિય
નીડર
ખેડુત
સરદાર
ગાંધીજીએ વલ્લભભાઈનેે શેનું બિરુદ આપ્યું હતું.
નેતાનું
સવાઈ ગુજરાતીનું
સરદારનું
મહારાજાનું
વલ્લભભાઈ ની દીકરી નું નામ શું હતું?
સરોજિની
મણિબહેન
મંજુલાબેન
તાજ મુકાવવા રૂઢિપ્રયોગ
કાબુ માં હોવું
સત્તા છોડાવવી
એક સાથે રહેવું
જાહેર કરવુ
લોખંડ જેવું દઢ મનોબળ ધરાવતો પુરુષ. (શબ્દ સમૂહ)
સત્યાગ્રહી
સરદાર
લોખંડી પુરુષ
સાદગી પુરુષ
માળખું નો સમાનાથીૅ શબ્દ.
ખોખું
બંધારણ
ઢાંચો
માળખું
સરદાર વલ્લભભાઈ નું અવસાન કયારે થયું હતું
15/12/1950
15/09/1900
01/11/1950
15/12/1900
પરસેવો પાડવો (રૂઢિપ્રયોગ).
સખત મજૂરી કરવી
ગરમી થવી
આરામ કરવો
દોટ મૂકવી
