wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SCIENCE QUIZ -1

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

જે વસ્તુ જગ્યા રોકે અને દળ ધરાવે છે તેને શું કહે છે?

a)

દ્રવ્ય

b)

અણુ

c)

પરમાણું

d)

મિશ્રણ

2.

પદાર્થના પાંચ મૂળભૂત તત્વો માંથી ક્યુ યોગ્ય છે?

a)

અગ્નિ

b)

પાણી

c)

વાયુ

d)

આપેલ તમામ

3.

દળ નો SI એકમ કયો છે?

a)

ગ્રામ

b)

કિલોગ્રામ

c)

કિગ્રા મીટર 2

d)

મીલીગ્રામ

4.

તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિ ઉર્જા ...........

a)

વધે

b)

ઘટે

c)

અચળ

d)

ઘટીને વધે

5.

કોઈ પણ દ્રવ્ય નીચેના માંથી કઈ અવસ્થા ધરાવે ?

a)

ઘન

b)

પ્રવાહી

c)

વાયુ

d)

આપેલ તમામ

6.

દ્રવ્યની ચોક્કસ આકાર ,સીમા અને કદ ધરાવે તે અવસ્થાને શું કહે છે ?

a)

ઘન અવસ્થા

b)

પ્રવાહી અવસ્થા

c)

વાયુ અવસ્થા

d)

પ્લાઝ્માં અવસ્થા

7.

ઘન પદાર્થો ........... હોય છે ?

a)

સ્તરીય

b)

વહનશીલ

c)

દ્રઢ

d)

અદ્રઢ

8.

પદાર્થ ના પ્રતિ એકમ કદ ના દળ ને શું કહે છે ?

a)

સખતાઇ

b)

તરલતા

c)

ઘનતા

d)

દ્રઢતા

9.

જે તાપમાને ઘન પદાર્થ નું પ્રવાહી માં રૂપાંતરણ થાય તે તાપમાનને શું કહે છે ?

a)

ઠારબિંદુ

b)

ગલન બિંદુ

c)

ઉત્કલન બિંદુ

d)

પીગલન

10.

પાણી ને કેટલા તાપમાને રાખતા બરફ માં રૂપાંતરણ થાય છે ?

a)

100

b)

200

c)

300

d)

0