wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ-૬ ગુજરાતી પાઠ-૨

Total questions: 24

Worksheet time: 24mins

Name
Class
Date
1.

આ કાવ્ય કોને સંબોધીને લખાયેલું છે?

a)

હિન્દ માતાને

b)

c)

2.

કવિ હિન્દને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે?

a)

b)

દેવોની

c)

3.

હિંદમાતાને સંબોધન કાવ્ય ના કવિ નું નામ શું છે?

a)

b)

c)

મણિશંકર રત્નજી ભટ્ટ

4.

મણિશંકર રત્નજી ભટ્ટ નું ઉપનામ શું છે?

a)

કાન્ત

b)

c)

5.

હિંદુ અને મુસલમાન : વિશ્વાસી, પારસી, જિન

દેવી ! સમાન રીતે _____ સૌ તમારા!

a)

b)

સંતાન

c)

6.

માતાને સૌ શું પ્રાર્થના કરે છે?

a)

b)

c)

ચાહો બધાં પરસ્પર, સાહો બધાં પરસ્પર.

7.

રોગી અને નીરોગી, નિર્ધન અને તવંગર,

જ્ઞાની અને ________ સંતાન સૌ તમારા.

a)

નિરક્ષર

b)

c)

8.

દેવભૂમિ એટલે શું?

a)

b)

c)

પવિત્ર ભૂમિ

9.

વિશ્વાસી એટલે શું?

a)

b)

ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા-વિશ્વાસ રાખનાર, ખ્રિસ્તી

c)

10.

કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે?

a)

b)

c)

હિંદમાતાને

11.

હિંદમાતા સંતાનોનું પોષણ કેવી રીતે કરે છે?

a)

સારું ખાનપાન આપીને

b)

c)

12.

આ કાવ્યમાં કયો ભાવ રજૂ થયો છે?

a)

b)

પરસ્પર પ્રેમ અને ભાઈચારા સાથેનો

c)

13.

જિન એટલે શું?

a)

જૈન

b)

c)

14.

બક્ષી એટલે શું?

a)

b)

c)

આપી

15.

તવંગર એટલે શું?

a)

b)

પૈસાદાર

c)

16.

નિરક્ષર એટલે શું?

a)

અભણ

b)

c)

17.

સાહો એટલે શું?

a)

b)

c)

મદદ કરો

18.

પરસ્પર એટલે શું?

a)

એકબીજાને

b)

c)

19.

જ્ઞાનીની નું વિરોધી શું થાય?

a)

b)

c)

આજ્ઞાની

20.

નીરોગી નું વિરોધી શું થાય?

a)

રોગી

b)

c)

21.

તવંગર નું વિરોધી શું થાય?

a)

b)

c)

નિર્ધન

22.

ઉચ્ચ નું વિરોધી શું થાય?

a)

b)

c)

નીચ

23.

સમાન નું વિરોધી શું થાય?

a)

અસમાન

b)

c)

24.

સાક્ષર નું વિરોધી શું થાય?

a)

b)

c)

નિરક્ષર