Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Pathshala version-2

Total questions: 11

Worksheet time: 5mins

Name
Class
Date
1.

આ સમ્યક્ત્વના આઠ અંગમાંથી ક્યાં અંગની સ્ટોરી છે?

a)

નિ:શંકિત

b)

પ્રભાવના

c)

ઉપગુહન

d)

નિ:કાંક્ષિત

2.

ઉપગૂહન અંગમાં ક્યા શેઠ પ્રસિદ્ધ છે?

a)

જીનભક્ત

b)

અહમમિત્ર શેઠ

c)

જીનદત્ત

d)

સુધર્મ શેઠ

3.

ક્યા ચોરે ચોરી કરવાનો વિચાર કર્યો?

a)

અંજન ચોર

b)

માધવ

c)

સૂર્ય ચોર

d)

શિવમળી

4.

ચોર શું લઈને ભાગી રહ્યો હતો?

a)

વસ્ત્ર

b)

ચાંદીની થાળી

c)

કોહિનૂર

d)

નિલમ મણી

5.

શેઠ જીનભક્તે કેટલામાં માળે પાર્શ્વનાથ ભગવાનનું મંદિર બનાવ્યું હતું?

a)

પાંચમા (5)

b)

સાતમા (7)

c)

આઠમા (8)

d)

નવમા (9)

6.

વીતરાગ વિજ્ઞાનતા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય?

a)

સ્વભાવનો નાશ કરી

b)

જ્ઞાનનો નાશ કરી

c)

મોહનો નાશ કરી

7.

વીતરાગ વિજ્ઞાનતા કેવી છે ?

a)

શિવસ્વરૂપ

b)

પ્રગટ કરવા જેવી

c)

શિવકાર

d)

આ ત્રણેય

8.

છ ઢાળાના મંગલાચરણ માં કોને નમસ્કાર કર્યા છે?

a)

વીતરાગ-વિજ્ઞાનતાને

b)

જિનવાણીને

9.

ગુરુદેવનો જન્મ કયા ગામમાં થયેલો ??

a)

ઉમરાળા

b)

સોનગઢ

c)

ગઢડા

d)

રાજકોટ

10.

ગુરુદેવનો જન્મ ક્યારે થયેલો ??

a)

ચૈત્ર સુદ ૧૩

b)

વૈશાખ સુદ બીજ

c)

માગસર વદ બીજ

d)

કારતક વદ ૧૫

11.

ગુરુદેવના પિતાનું નામ શું હતું?

a)

હીરાચંદ

b)

સિદ્ધાર્થ

c)

નાભીરાય

d)

મોતીચંદભાઈ