NEW
Font size
S
M
L
XL
WorksheetsScience પાઠ 1 થી 3 quiz
Total questions: 12
Worksheet time: 6mins
Name
Class
Date
1.
નીચેના પૈકી કઈ વનસ્પતિ પેદાશ છે?
a)
મગ
b)
ઘી
c)
માખણ
2.
શાકભાજી અને ફળો કોણ આપે છે?
a)
પ્રાણીઓ
b)
વનસ્પતિઓ
c)
પ્રાણીઓ અને વનસ્પતિઓ
3.
ગાજરના છોડનો કયો ભાગ ખાવા માટે વપરાય છે?
a)
પર્ણ
b)
મૂળ
c)
પુષ્પ
4.
ગાય કયા પ્રકારનું પ્રાણી છે?
a)
તૃણાહારી
b)
માંસાહારી
c)
મિશ્રાહારી
5.
શરીરના વિકાસ અને સમારકામ માટે શું જરૂરી છે?
a)
પ્રોટીન
b)
ચરબી
c)
વિટામિન
6.
તૈલી પદાર્થોમાંથી આહારનો ઉપયોગ ઘટક મળે છે?
a)
પ્રોટીન
b)
ચરબી
c)
કાર્બોદિત
7.
કોને સંપૂર્ણ આહાર કહે છે?
a)
કઠોળ
b)
ફળો
c)
દૂધ
8.
ક્યુ વિટામિન આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખે છે?
a)
વિટામીન A
b)
વિટામિન B
c)
વિટામીન C
9.
વિટામિન Dની ઉણપ થી કયો રોગ થાય છે?
a)
બેરીબેરી
b)
સુકતાન
c)
રતાંધળાપણું
10.
શેની ઊણપથી બેરીબેરી નો રોગ થાય છે?
a)
વિટામિન B
b)
વિટામિન A
c)
વિટામીન C
11.
નાયલોન ક્યાં પ્રકારના રેસા છે?
a)
પ્રાણીજ
b)
સિન્થેટિક
c)
કુદરતી
12.
શણ એ કેવા રેસા છે?
a)
વાનસ્પતિક
b)
સિન્થેટિક
c)
પ્રાણીજ
Reset
