wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

શ્રી ગણેશ વાસુદેવ માવલંકર જીવન કવિઝ-નૌસીલ પટેલ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ગણેશ વાસુદેવ માવલંકર નો જન્મ ક્યારે થયો હતો

a)

27-5-1888

b)

27-11-1888

c)

27-5-1889

d)

એક પણ નહીં

2.

શ્રી ગણેશ માવલંકર નો જન્મ કયા રાજ્યમાં થયો હતો

a)

બિહાર

b)

ગુજરાત

c)

કેરળ

d)

રાજસ્થાન

3.

ગણેશ માવલકરજી ના પિતાનું નામ જણાવો

a)

આત્મારામ

b)

વાસુદેવ

c)

કરમચંદ

d)

No

4.

ગણેશ વાસુદેવ મા. ની માતાનું નામ જણાવો

a)

સવિત્રીબેન

b)

માનબાઈ

c)

ગોપીકાબાઈ

d)

ફૂલીબાઈ

5.

ગણેશ માવલંકર નું અવસાન ક્યારે થયું હતું

a)

1956

b)

1988

c)

1955

d)

1960

6.

ગણેશ માવલકર ની પ્રથમ પત્નીનું નામ જણાવો

a)

માનબાઈ

b)

ગોપીકાબાઈ

c)

કાશીબાઈ

d)

No

7.

પિતાની બદલી થાય ત્યાં પ્રાથમિક શિક્ષણ મેળવી ગુજરાત કોલેજમાં ભણતા ગણેશ માવળંકરે કઇ ચળવળથી દેશસેવામાં ઝંપલાવ્યું હતું?

a)

બંગભંગ

b)

હિંડછોડો

c)

બારડોલી

d)

દાંડીયાત્રા

8.

ગણેશ માવળંકર કયા આંદોલનમાં જોડાઇ મહત્વની ભૂમિકા ભજવી અને જેલમાં ગયા હતા.

a)

અસહકાર

b)

સવિનય કાનૂન ભંગ

c)

હિન્દ છોડો

d)

આપેલ તમામ

9.

કાયદાશાસ્ત્રના અભ્યાસમાં ગણેશ માવળંકરે કઇ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર મેળવ્યો હતો.

a)

ફૂલે યુનિવર્સિટી

b)

મુંબઇ યુનિવર્સિટી

c)

શિવાજી યુનિવર્સિટી

d)

સ્વામિ વિવેકાનંદ યુનિ

10.

ગણેશ માવળંકરના સમગ્ર કુંટુંબનુ મૂળ માવલંગે ગામ છે જે મહારાષ્ટ્રના ક્યા જિલ્લામાં આવેલ છે.

a)

રત્નાગીરી

b)

નાસિક

c)

પુણે

d)

વડોદરા