wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ઋતુઓ

Total questions: 25

Worksheet time: 25mins

Name
Class
Date
1.

મુખ્ય ઋતુઓ કેટલી છે?

a)

b)

c)

d)

2.

કઈ ઋતુમાં ખુબજ ઠંડી પડે છે?

a)

ઉનાળો

b)

શિયાળો

c)

ચોમાસું

d)

વર્ષા

3.

આપણે કુલ્ફી, આઇસ્ક્રીમ કંઈ ઋતુમાં ખાઈએ છીએ?

a)

શિયાળો

b)

ઉનાળો

c)

ચોમાસું

d)

શરદ

4.

આપણે કઈ ઋતુમાં છત્રી, રેઇન્કોટ પહેરીએ છીએ?

a)

શિયાળો

b)

ઉનાળો

c)

ચોમાસું

d)

હેમંત

5.

વસંત અને ગ્રીષ્મ કઈ ઋતુની પેટા ઋતુ છે?

a)

ઉનાળો

b)

શિયાળો

c)

ચોમાસું

d)

વર્ષા

6.

વરસાદ કઈ ઋતુમાં આવે છે?

a)

શિશિર

b)

શિયાળો

c)

ઉનાળો

d)

ચોમાસું

7.

ચોમાસાની પેટા ઋતુઓ કઈ છે?

a)

હેમંત - શિશિર

b)

ગ્રીષ્મ - વસંત

c)

વર્ષા - શરદ

d)

હેમંત - વર્ષા

8.

શિયાળાની પેટા ઋતુઓ કઈ છે?

a)

હેમંત- શિશિર

b)

વર્ષા - શરદ

c)

ગ્રીષ્મ - શરદ

d)

વસંત - વર્ષા

9.

કઈ ઋતુમાં ખુબ જ ગરમી પડે છે?

a)

શિયાળો

b)

ઉનાળો

c)

ચોમાસું

d)

હેમંત

10.

કઈ ઋતુમાં ઝાડના પાન સુકાઈ જાય છે?

a)

હેમંત

b)

પાનખર

c)

વર્ષા

d)

શિશિર

11.

કઈ ઋતુમાં ઝાડને નવા પાન આવે છે?

a)

વસંત

b)

ગ્રીષ્મ

c)

વર્ષા

d)

ઉનાળો

12.

કઈ ઋતુને ઋતુઓની રાણી કહે છે?

a)

હેમંત

b)

શરદ

c)

શિશિર

d)

વર્ષા

13.

ઉનાળાનો સમયગાળો ક્યાંથી ક્યાં સુધીનો છે ?

a)

ફાગણ - જેઠ

b)

અષાઢ - આશો

c)

કારતક - મહા

d)

ચૈત્ર - જેઠ

14.

ચોમાસાનો સમયગાળો ક્યાંથી ક્યાં સુધીનો છે?

a)

ફાગણ - જેઠ

b)

અષાઢ - આસો

c)

કારતક - મહા

d)

મગસર - વૈશાખ

15.

શિયાળાનો સમયગાળો ક્યાંથી ક્યાં સુધીનો છે?

a)

ફાગણ - જેઠ

b)

અષાઢ - આસો

c)

કારતક - મહા

d)

ચૈત્ર - શ્રાવણ

16.

માર્ચથી જૂન કઈ ઋતુ હોય છે?

a)

ઉનાળો

b)

શિયાળો

c)

ચોમાસું

d)

શરદ

17.

જુલાઈ થી ઓક્ટોબર કઈ ઋતુ હોય છે?

a)

શિયાળો

b)

ઉનાળો

c)

ચોમાસું

d)

હેમંત

18.

નવેમ્બર થી ફેબ્રુઆરી કઈ ઋતુ હોય છે?

a)

શિયાળો

b)

ઉનાળો

c)

ચોમાસું

d)

વર્ષા

19.

શેરડી,આમળા,બોર કઈ ઋતુમાં આવે છે?

a)

શિયાળો

b)

ઉનાળો

c)

ચોમાસું

d)

વર્ષા

20.

જાંબુ, ખારેક કઈ ઋતુમાં મળે છે?

a)

શિયાળો

b)

ઉનાળો

c)

ચોમાસુ

d)

હેમંત

21.

તરબુચ, કેરી કઈ ઋતુમાં મળે છે?

a)

શરદ

b)

શિયાળો

c)

ઉનાળો

d)

ચોમાસુ

22.

આપણે સ્વેટર, ટોપી કઈ ઋતુમાં પહેરીએ છીએ?

a)

શિયાળો

b)

ઉનાળો

c)

ચોમાસુ

d)

ગ્રીષ્મ

23.

આપણે ઉનાળામાં કેવા કપડાં પહેરવા જોઈએ?

a)

ગરમ

b)

ઠંડા

c)

સુતરાઉ

d)

રેશમી

24.

આપણે કઈ ઋતુમાં પાંખો, એ.સી., કૂલર શરૂ કરીએ છીએ?

a)

શિયાળો

b)

ઉનાળો

c)

ચોમાસુ

d)

હેમંત

25.

કઈ ઋતુમાં આપણને બપોરે બહાર જવું નથી ગમતું ?

a)

શિયાળામાં

b)

ઉનાળામાં

c)

ચોમાસામાં

d)

શિશિર માં