wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગાંધીજી - 2 ઓક્ટોબર

Total questions: 13

Worksheet time: 13mins

Name
Class
Date
1.

બાપુ ને ગોળી મારનાર વ્યક્તિ કોણ હતો ?

a)

નથુરામ ગોડસે

b)

રાજારામ ગોડસે

c)

મોતીલાલ

d)

એક પણ નહીં

2.

ગાંધી બાપુ નું મૃત્યુ સ્થળ...

a)

બિરલાભવન

b)

વિજયભવન

c)

ગાંધી આશ્રમ

d)

એક પણ નહીં

3.

ગાંધી બાપુ ના લગ્ન કોની સાથે થયા હતા?

a)

સીતાબા

b)

કસ્તુરબા

c)

કુવારબા

d)

એક પણ નહીં

4.

ગાંધી બાપુ ની માતા નું નામ....

a)

મીના બાઈ

b)

પૂતળીબાઈ

c)

સોલંબાઇ

d)

એક પણ નહીં

5.

કબા ગાંધી નો ડેલો કયા શહેર માં આવેલો છે?

a)

પોરબંદર

b)

રાજકોટ

c)

સુરત

d)

બોટાદ

6.

ગુજરાત માં અહિંસા નગરી તરીકે ક્યુ શહેર ઓળખાય છે

a)

પોરબંદર

b)

પાલીતાણા

c)

અમદાવાદ

d)

પટના

7.

2જી ઓક્ટોબર ને કયા દિવસ તારીખે ઓળખવામાં આવે છે

a)

વિશ્વ અહિંસા દિવસ

b)

શહીદ દિવસ

c)

પ્રવાસ દિવસ

d)

તમામ

8.

મહાત્મા ગાંધી બાપુ ના જન્મ સ્થળનું નામ ___________છે.

a)

ભારત મંદિર

b)

તારા મંદિર

c)

કીર્તિમંદિર

d)

અન્ય

9.

ભારત માં સૌપ્રથમ ભારત મંદિર કયાં શહેર માં બન્યું હતું

a)

ગુજરાત

b)

પોરબંદર

c)

કલકત્તા

d)

દિલ્લી

10.

ગુજરાત માં ભારત મંદિર કયા શહેર માં આવેલું છે.

a)

રાજકોટ

b)

ધારી

c)

પોરબંદર

d)

સોમનાથ

11.

પોરબંદર ને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે?

a)

રંગીલું શહેર

b)

સુદામાપુરી

c)

જગત શહેર

d)

કબા ગાંધી નો ડેલો

12.

મહાત્મા ગાંધી બાપુ નો જન્મ કઈ જગ્યાએ થયો હતો

a)

રાજકોટ

b)

પોરબંદર

c)

ગીરસોમનાથ

d)

દ્વારકા

13.

મહાત્મા ગાંધી બાપુ જન્મ ક્યારે થયો હતો?

a)

2જી ઓક્ટોબર1869

b)

2જી ઓકટોબર 1872

c)

30 મી જાન્યુઆરી 1869

d)

એક પણ નહીં