Worksheetsધોરણ 8 વિજ્ઞાન એકમ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન
Total questions: 13
Worksheet time: 6mins
1. કયો પાક રવિ પાક છે?
ઘઉં
મકાઈ
ડાંગર
એક પણ નહી
2. પાક ને પાણી આપવા માટે ની ક્રિયા ને....…....... કહે છે.
(a)
4. ચોમાસાની ઋતુમાં રોપવામાં આવતા પાકને........... પાક કહે છે.
રવિપાક
ખરીફપાક
જાયદ પાક
આમાંથી એક પણ નહિ
3. ચોમાસાની ઋતુમાં રોપવામાં આવતા પાકને........... પાક કહે છે.
રવિપાક
ખરીફપાક
જાયદ પાક
આમાંથી એક પણ નહિ
આપેલ ચિત્ર માં કઈ ક્રિયા જોવા મળે છે?
સિંચાઈ
ખેડ
વાવણી
લણણી
લણણી કરવા માટે કયું ઓજાર વપરાય છે?
ખરપીયો
દાંતરડું
ટ્રેક્ટર
હળ
નીચેનામાંથી કયો સિંચાઈ નો સ્ત્રોત નથી?
દરિયો
તળાવ
નદી
નહેરો
કઈ સિંચાઈ પદ્ધતિ પાણીનો બગાડ અટકાવે છે?
ચેનપંપ
મોટ
રહેંટ
ટપક સિંચાઈ
કયા પ્રકારનું ખાતર જમીનને નુકશાન કરે છે?
કુદરતી
કુત્રિમ
અનાજ નો સંગ્રહ ક્યાં કરવામાં આવે છે?
કોથળામાં
ધાતુના પીપડાઓમાં
સાઈલોમાં
આપેલા તમામ
પાક સાથે ઉગી નીકળતી બિનજરૂરી છોડી ને શું કહે છે?
નીંદણનાશક
ખાતર
પાક
નીંદણ
અનાજ નો સંગ્રહ ક્યાં કરવામાં આવે છે?
કોથળામાં
ધાતુના પીપડાઓમાં
સાઈલોમાં
આપેલા તમામ
4. ચોમાસાની ઋતુમાં રોપવામાં આવતા પાકને........... પાક કહે છે.
રવિપાક
ખરીફપાક
જાયદ પાક
આમાંથી એક પણ નહિ
