WorksheetsSocial science
Total questions: 15
Worksheet time: 8mins
ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે?
ગાંધીનગર
સુરત
અમદાવાદ
વડોદરા
ગુજરાત હાઇકોર્ટની સ્થાપના ક્યારે થઇ હતી?
1 મે 1950
1 મે 1955
1 જૂન 1960
1 મે 1960
આપણા દેશની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે?
કેરળ
દિલ્હી
ગાંધીનગર
જયપુર
વડી અદાલતના ન્યાયમૂર્તિને શપથ કોણ લેવડાવે છે?
રાષ્ટ્રપતિ
ન્યાયમૂર્તિ
મુખ્યમંત્રી
રાજ્યપાલ
આપણા દેશની સર્વોચ્ચ અદાલતની સ્થાપના ક્યારે થઇ હતી?
26મે 1950
15 ઓગસ્ટ 1947
28 જાન્યુઆરી 1950
28 જાન્યુઆરી 1960
દીવાની મામલા માટે સૌથી નીચલી કોર્ટ કઈ છે?
તાબાની અદાલત
નીચલી અદાલત
સિવિલ જજની કોર્ટ
મેજિસ્ટ્રેટની કોર્ટ
જિલ્લા ન્યાયાધીશની નિમણુક કોણ કરે છે?
રાજ્યપાલ
મુખ્ય ન્યાયાધીશ
રાષ્ટ્રપતિ
મુખ્યમંત્રી
સિવિલ જજની કોર્ટ કેટલા લાખ સુધીના નાણાંકીય કેસોની સુનાવણી હાથ ધરશે?
1000000
2500000
250000
1500000
વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ પોતાના હોદ્દા પર કેટલો સમય રહી શકે છે?
65 વર્ષ
62 વર્ષ
60 વર્ષ
58 વર્ષ
ન્યાયિક મેજિસ્ટ્રેટ કેટલા વર્ષની સજા કરી શકે છે
5 વર્ષ
6 વર્ષ
3 વર્ષ
10 વર્ષ
તાબા હેઠળની રાજ્યની તમામ અદાલતો પાસેથી રિપોર્ટ કોણ મંગાવી શકે છે
જિલ્લા અદાલત
સેશન્સ કોર્ટ
સિવિલ કોર્ટ
વડી અદાલત
ક્યારેક અદાલત પોતે જાહેર હિતની બાબતમાં કેસ દાખલ કરે તેને શું કહે છે
જાહેર હિતની અરજી
F.I R.
સુઓ મોટો
ન્યાયિક ચુકાદા
દીવાની દાવામાં નીચેના માંથી કંઈ બાબતનો સમાવેશ થતો નથી
મકાન હક
જમીન અંગે
ચોરી
સંપત્તિ હક
ન્યાયની દેવીના હાથમાં શું છે
ત્રાજવાં અને સોટી
તલવાર અને ન્યાય
ત્રાજવાં અને તલવાર
ત્રાજવાં અને ન્યાય
મૂળભૂત હકોના પાલન માટેનો અધિકાર કોની પાસે છે
સર્વોચ્ચ અદાલત
તાબાની અદાલત
તાલુકા અદાલત
જિલ્લા અદાલત
