NEW
Font size
Worksheetsશહીદ દિવસ ક્વિઝ
Total questions: 7
Worksheet time: 4mins
23 માર્ચ ને બલિદાન દિવસ અને શહીદ દિવસની સાથે બીજા કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે
યુવા દિવસ
ક્રાંતિ દિવસ
સર્વોદય દિવસ
લોક દિવસ
ફાંસીની સજા થઈ ત્યારે ભગતસિંહ ,રાજગુરુ અને સુખદેવ ની ઉંમર લગભગ કેટલા વર્ષ ની હતી
23,23,24
23,24,22
23,24,23
24,23,24
13 એપ્રિલ 1919 ના દિવસે કઈ ઘટના બની હતી
જલિયાંવાલા બાગ નરસંહાર
ભિમાં કોરેગાવ
ભારત છોડો આંદોલન
દાંડી યાત્રા
કોની મોતનો બદલો લેવા ભગતસિંહ,રાજગુરુ અને સુખદેવ આ ત્રણે ક્રાંતિકારીઓ એ અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી
અશફાક ઉલ્લાંખાં
ચંદ્રશેખર આઝાદ
લાલ બહાદુર શાસ્ત્રી
લાલા લજપતરાય
કોની હત્યામાં ભગતસિંહ,રાજગુરુ અને સુખદેવ ત્રણે ક્રાંતિકારીઓ ને ફાંસીની સજા આપવામાં આવી હતી
જોન સોન્ડર્સ
વિલિયમ બેંટિક
જનરલ ડાયર
ડેલહાઉસી
ભગતસિંહ,સુખદેવ અને રાજગુરુ ને ફાંસી કયા આપવામાં આવી હતી
મુંબઈ સેન્ટ્રલ જેલ
દિલ્હી સેન્ટ્રલ જેલ
લાહોર સેન્ટ્રલ જેલ
પંજાબ સેન્ટ્રલ જેલ
ભગતસિંહ,સુખદેવ અને રાજગુરુ ને ફાંસી ક્યારે આપવામાં આવી હતી
23 માર્ચ 1929
23 માર્ચ 1931
23 માર્ચ 1930
23 માર્ચ 1932
