wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

અવયવીકરણ / સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ

Total questions: 20

Worksheet time: 46mins

Name
Class
Date
1.

આપેલ પદોમાં સામાન્ય અવયવ મેળવો : 14x , 42

a)

2

b)

14

c)

5

d)

7

2.

આપેલ પદોમાં સામાન્ય અવયવ મેળવો : 8x³ ,−4x² , 4x

a)

2x

b)

5x

c)

4x

d)

7x

3.

આપેલ પદાવલિના અવયવ મેળવો : 7x²y + 14xy²

a)

7x²y

b)

7xy ( x - 5y )

c)

7x²y ( x - 2y )

d)

7xy ( x - 2y )

4.

અવયવ મેળવો : x² + xy + 8x + 8y

a)

(x +y) + (x +8)

b)

(x + y) × (x +8)

c)

(x + y) (x +8)

d)

B and C

5.

a²bc + ab²c + abc²

a)

abc ( a + b + c )

b)

abc ( a + b - c )

c)

ab²c ( a + b + c )

d)

a²bc ( a + b + c )

6.

9xy - 6x + 3y - 2

a)

(3y - 2) (3x + 1)

b)

(2y - 2) (3x + 1)

c)

(3y - 2) (4x + 1)

d)

(3y - 2) (2x + 1)

7.

આપેલ પદાવલિના અવયવો મેળવો : 6x - 30

a)

3( x - 4)

b)

6( x - 5)

c)

A and B

d)

એક પણ નહીં

8.

આપેલ પદાવલિના સામન્ય અવયવ મેળવો : 12 , 17

a)

3

b)

4

c)

16

d)

એક પણ નહીં

9.

આપેલ પદાવલીના અવયવ મેળવો : 6p - 12q

a)

6 (p - q)

b)

6 (p - 2q)

c)

12 (p - q)

d)

6 (p + q)

10.

આપેલ પદાવલીમાં સામાન્ય અવયવ મેળવો : 45 , 21

a)

9

b)

7

c)

3

d)

6

11.

એક ખેડૂત પાસે 40 પશુઓને 10 દિવસ સુધી ખવડાવી શકાય તેટલો ઘાસચારો છે. હવે જો તેની પાસે 10 પશુઓ વધારે આવે તો આ ઘાસચારો કેટલા દિવસ ચાલશે ?

a)

5

b)

6

c)

8

d)

9

12.

એક કારને 40 કિલોમીટર / કલાકની ઝડપથી કોઈ એક સ્થાન પર પહોંચવા માટે 3 કલાકનો સમય લાગે છે હવે જો કારની ઝડપ 60 કિલોમીટર / કલાક હોય તો કેટલો સમય લાગશે ?

a)

2 કલાક

b)

4 કલાક

c)

3 કલાક

d)

6 કલાક

13.

એક ઘરમાં નવી બારીઓ લગાવવા માટે 4 વ્યક્તિઓને 6 દિવસ લાગે છે કાર્યની શરૂઆતમાં જ બે વ્યક્તિઓ બીમાર પડે તો કાર્ય પૂરું કરવા માં કેટલો સમય લાગશે ?

a)

12 દિવસ

b)

6 દિવસ

c)

8 દિવસ

d)

9 દિવસ

14.

કોઈ એક શાળામાં 45 મિનિટનો એક એવા 8 તાસ છે હવે જો શાળામાં 6 તાસ કરવાના હોય તો દરેક તાસનો સમય કેટલો રાખવો પડે ?

a)

એક કલાક

b)

60 મિનિટ

c)

3600 સેકન્ડ

d)

A , B , C ત્રણેય

15.

સમપ્રમાણ એટલે...............

a)

એક કિંમત વધે અને બીજી કિંમત પણ વધે

b)

એક કિંમત વધે અને બીજી કિંમત ઘટે

c)

બંને કિંમતમાં સરખો વધારો થાય

d)

બંને કિંમતમાં સરખો ઘટાડો થાય

16.

વ્યસ્ત પ્રમાણે એટલે...........

a)

બન્ને કિંમતમાં સરખો વધારો થાય

b)

એક કિંમત વધે અને બીજી કિંમત પણ વધે

c)

બંને કિંમતમાં સરખો ઘટાડો થાય

d)

એક કિંમત વધે અને બીજી કિંમત ઘટે

17.

એક લક્ઝરી બસ 50 km નું ભાડું 85 રૂપિયા લે છે તો તે 120 km નું કેટલું ભાડું લેશે ?

a)

120 રૂપિયા

b)

310 રૂપિયા

c)

204 રૂપિયા

d)

80 રૂપિયા

18.

1 વીઘા જમીનમાં 20 મણ ઘઉં પાકે તો અડધા વીઘા જમીનમાં કેટલા ઘઉં પાકે ?

a)

25 મણ

b)

10 મણ

c)

5 મણ

d)

30 મણ

19.

આપેલ પદમાંથી સામાન્ય અવયવ મેળવો : 2 ,4 ,6

a)

2

b)

4

c)

6

d)

8

20.

આપેલ પદાવલીના અવયવ મેળવો : x²yz + xy²z +xyz²

a)

Xy²z ( x + y + z )

b)

Xyz ( x + y + z )

c)

X²yz ( x + y + z )

d)

Xyz ( x + y + z² )