NEW
Font size
Worksheetsપ્રકરણ 8-પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર
Total questions: 23
Worksheet time: 12mins
કેરલની સંસ્કૃતિ કઈ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે?
મલયાલમ સંસ્કૃતિ
તમિલ સંસ્કૃતિ
તેલુગુ સંસ્કૃતિ
કન્નડ સંસ્કૃતિ
બંગાળી ભાષાનો ઉદ્ભવ કઈ ભાષામાંથી થયો હોવાનું મનાય છે?
પર્શિયન
સંસ્કૃત
હિન્દી
મલયાલમ
ગુજરાતી ભાષાની જનની કઈ છે?
સંસ્કૃત
પ્રાકૃત
અપભ્રંશ
અવધિ
કયા સાહિત્યકારની કલમે ગુજરાતી ભાષાનો ‘સાહિત્યયુગ’ શરૂ થયો?
ઉમાશંકર જોશીની
નરસિંહ મહેતાની
નર્મદાની
નવલરામની
કયા સાહિત્યકારે પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ‘ગુર્જર ભાખા’ની સંજ્ઞા આપી હતી?
નરસિંહ મહેતાએ
દયાનંદ
પ્રેમાનંદ
ભાલણે
બરસાના(ઉત્તર પ્રદેશ)માં ઉજવાતી હોળી કયા નામે ઓળખાય છે?
ગધ્ધામાર હોળી
લડડુમાર હોળી
જૂતામાર હોળી
લઠ્ઠમાર હોળી
નીચેના પૈકી કયો તહેવાર પંજાબના લોકો ઊજવે છે?
લોહડી
પોંગલ
ઓણમ
થાઈ
તમિલનાડુ રાજ્યના મુખ્ય તહેવાર કયો છે?
લોહડી
હોળી
ઓણમ
પોંગલ
કેરલમાં કયો તહેવાર ઉજવાય છે?
પોંગલ
હોળી
ઓણમ
લોહડી
કેરલમાં ઓણમ(ઓનમ)ના તહેવાર દરમિયાન યોજાતી નૌકાસ્પર્ધા કયા નામે ઓળખાય છે?
એવુથમાલી
મલમપાલી
ઓજપાલી
વલ્લમકાલી
ભારતના કયા રાજ્યમાં દુર્ગાપૂજાનું વિશેષ મહત્ત્વ છે?
પશ્ચિમ બંગાળમાં
રાજસ્થાનમાં
પંજાબમાં
કેરળમાં
મુસ્લિમો કયા દિવસને શોકદિવસ તરીકે ઊજવે છે અને તે દિવસે તાજિયા કાઢે છે?
રમજાન ઈદના દિવસને
ઈદ-ઉલ-અઝહાના દિવસને
મોહરમના દિવસને
બકરી ઈદના દિવસને
પારસીઓનો મુખ્ય તહેવાર કયો છે?
ઓણમ
ગુડી પડવો
ગુરુ પર્વ
પતેતી
પારસી લોકોનો પવિત્ર ધર્મગ્રંથ કયો છે?
ગુરુ ગ્રંથ સાહિબ
અવેસ્તા
ત્રિપીટક
બાઇબલ
સિંધી ભાઈ-બહેનોનો તહેવાર કયો છે?
ચેટીચાંદ
રામનવમી
નવરોજ
ગુરુપર્વ
ચૌદમી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પરનો કયો ગ્રંથ મણિપ્રવાલમ્ શૈલીમાં લખાયો હતો?
‘મણિમેખલાઈ
‘તોલકાપ્પિયમ્’
‘લીલાતિલકમ્’
‘શીલપ્પતિકારમ્’
કયા વિદ્વાનના સમયથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ?
હેમચંદ્રાચાર્યના
શંકરાચાર્યના
વલ્લભાચાર્યના
રામાનુજાચાર્યના
નીચેની કૃતિઓમાં કઈ કૃતિ નરસિંહ મહેતાની નથી?
સુદામાચરિત્ર
દાણલીલા
શિવ-ભીલડી સંવાદ
શામળદાસના વિવાહ
મીરાંબાઈએ કોને કેન્દ્રમાં રાખીને પદો રચ્યાં છે?
કૃષ્ણભક્તિને
શિવભક્તિને
રામભક્તિને
વિષ્ણુભક્તિને
કયા સાહિત્યકારને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે?
પ્રેમાનંદને
ભાલણને
દયારામને
શામળ ભટ્ટને
જગન્નાથ સંપ્રદાય કયા રાજ્યમાં આવેલ છે?
ઉત્તર પ્રદેશ
ગુજરાત
ઓડિશા
બિહાર
બારમી સદીના ગંગવંશના કયા રાજાએ પુરીમાં જગન્નાથ મંદિરના નિર્માણનો નિર્ણય કર્યો હતો?
નરસિંહવર્મને
કૃષ્ણદેવરાયે
અનંતવર્મને
અનંગભીમ ત્રીજાએ
કઈ વિધિ કર્યા પછી રથયાત્રાનો આરંભ કરવામાં આવે છે?
ઘુમ્મરવિધિ
પહિંદવિધિ
કુનવિધિ
કુરવિધિ
