WorksheetsGeneral knowledge
Total questions: 10
Worksheet time: 3mins
Name
Class
Date
1.
આપણા દેશના હાલના રાષ્ટ્રપતિનું શું નામ છે
a)
ડૉ અબ્દુલ કલામ
b)
દ્રોપદી મૂર્મુ
c)
જે પી નડ્ડા
d)
યશવંત સિન્હા
2.
અમદાવાદ શહેર કઈ નદીના કાંઠે વસેલું છે?
a)
સરસ્વતી
b)
મહી
c)
વાત્રક
d)
સાબરમતી
3.
ગુજરાત રાજયના હાલના શિક્ષણમંત્રી નું શું નામ છે?
a)
આનંદીબેન પટેલ
b)
જયસિંહ ચૌહાણ
c)
ડૉ કુબેર ડીડોર
d)
પૂનમ માડમ
4.
ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે?
a)
1,96,024
b)
2,25,225
c)
1,90,220
d)
3,60,224
5.
હમીરસર તળાવ ક્યાં આવેલું છે?
a)
ડાંગ
b)
ભુજ
c)
મહેસાણા
d)
જૂનાગઢ
6.
વિક્રમ સારાભાઈ સ્પેસ સ્ટેશન ક્યાં આવેલું છે?
a)
તીરુવંતપુરમ
b)
રાજસ્થાન
c)
મધ્ય પ્રદેશ
d)
છત્તીસગઢ
7.
સૌથી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે?
a)
સાબરકાંઠા
b)
મહેસાણા
c)
અમદાવાદ
d)
ખેડા
8.
ચંદ્ર પર સૂર્યનો જે પ્રકાશ પડે છે તેનો કેટલો ભાગ પૃથ્વી પર પડે છે?
a)
5%
b)
9%
c)
11%
d)
7%
9.
ધ્રુવ નો તારો હંમેશા કઈ દિશામાં હોય છે?
a)
ઉત્તર
b)
દક્ષિણ
c)
પૂર્વ
d)
પશ્ચિમ
10.
વિશ્વ ઓલમ્પિક દિવસ ક્યારે ઉજવાય છે?
a)
૧૫ મે
b)
૨૪ જૂન
c)
૫ મે
d)
૨૩ જૂન
100 %
