NEW
Font size
Worksheetsશાંતિની શોધમાં
Total questions: 25
Worksheet time: 13mins
સિદ્ધાર્થે કયા વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી હતી?
વડલો
આંબો
પીપળો
ઉપરોક્ત તમામ
મહાવીર સ્વામી એ કેટલા વ્રતનો ઉપદેશ આપ્યો હતો?
1
2
3
5
ગૌતમ બુદ્ધની જ્ઞાન પ્રાપ્તિ સમયે કેટલી ઉંમર હતી?
30
40
42
80
સિદ્ધાર્થ કઈ જગ્યાએ પીપળાને નીચે તપાસ ચરી અને શરૂઆત કરી?
કપિલ વસ્તુ
રાજગૃહ
બોધી ગયા
પૂરું વેલા
ત્રિપિટકમાં શેનો શેનો સમાવેશ થાય છે?
સુત પિટક
વિનય પિટક
અભિધમ્મ પિટક
ઉપરોક્ત તમામ
મહાવીર સ્વામીની પુત્રીનું નામ શું હતું?
યશોદા
પ્રિયદર્શની
શકુંતલા
પ્રિયા
મનુષ્યએ પોતાની જરૂરિયાત કરતા વધારે ચીજ વસ્તુઓનો સંગ્રહ કરવો જોઈએ નહીં આ કયા વ્રતની બાબત છે?
અસ્તેય
અપરિગ્રહ
બ્રહ્મચર્ય
અહિંસા
કપિલ વસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા?
સિદ્ધાર્થ
શુદ્ધોધન
મહાદેવી
આલાર કલમ
મહાવીર સ્વામીના મોટાભાઈનું નામ શું હતું?
નંદીવર્ધન
યશોવર્ધન
પ્રિયદર્શન
વર્ધમાન
જૈન ધર્મના કુલ કેટલા તીર્થંકરો થયા?
20
22
24
26
મહાવીર સ્વામી એ ગૃહ ત્યાગ કર્યા બાદ કોનું જીવન ધારણ કર્યું હતું?
બ્રાહ્મણ
ઋષિમુનિ
ભિક્ષુક
સાધુ
સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્તિ કયા દિવસે થઈ હતી?
વૈશાખી પૂર્ણિમા
ચૈત્રી પૂર્ણિમા
વૈશાખી અમાસ
ચૈત્રી અમાસ
બુદ્ધનો અર્થ શું થાય છે?
જાગ્રત
જ્ઞાની
જાગૃતિ
A અને B
મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું?
વર્ધમાન
સિદ્ધાર્થ
રુદ્રદામા
ભીમસેન
જૈન ધર્મના 23 માં તીર્થંકર કોણ હતા?
ઋષભદેવ
પાર્શ્વનાથ
આદિનાથ
મહાવીર સ્વામી
પાર્શ્વનાથ કોના પુત્ર હતા?
સિદ્ધાર્થ
અશ્વસેન
રુદ્રદામા
ઋષભદેવ
ગૌતમ બુદ્ધે નીચેનામાંથી કયા કયા સુધારાના કાર્યો કર્યા હતા?
ઈશ્વર અને આત્માનો ઇનકાર
કર્મકાંડનો વિરોધ
ઊંચનીચના ભેદભાવનો વિરોધ
ઉપરોક્ત તમામ
સિદ્ધાર્થ ના લગ્ન કઈ અવસ્થામાં કરવામાં આવ્યા હતા?
બાલ્યાવસ્થા
યુવાવસ્થા
વૃદ્ધાવસ્થા
તરુણાવસ્થા
મહાવીર સ્વામીનું બાળપણ નું નામ શું હતુ?
સિદ્ધાર્થ
બોધ
વર્ધમાન
રાહુલ
ગૌતમ બુદ્ધની પાલક માતાનું નામ શું હતું?
મહાદેવી
મહા પ્રજાપતિ
પ્રજાપતિ
ઉપરોક્ત તમામ
ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું?
યશોદા
યશોધરા
યશોમતી
યમુના
મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે જ્ઞાન પ્રાપ્ત થયું હતું?
યમુના
રાવી
રુજુ પાલિકા
ગંગા
પાર્શ્વનાથ એ નીચેનામાંથી કયો ઉપદેશ આપ્યો હતો?
સત્ય
અહિંસા
અપરિગ્રહ
ઉપરોક્ત તમામ
મહાવીર સ્વામીના માતાનું નામ શું હતું?
સુરુચિ
ત્રિશલા દેવી
મહા પ્રજાપતિ
માયાદેવી
ગૌતમ બુદ્ધે આપેલા આર્ય સત્ય કયા નામે જાણીતા છે?
ગૌતમ બુદ્ધની મુખવાણી
ગૌતમ સિદ્ધાંત
બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો
ઉપરોક્ત તમામ
